Welcome to Radhashwami clinic
ત્રણ મહિના નો કોર્સ:
એક મહિનાની દવાના ૧૨૦૦ રૂ. નું (કન્સલ્ટિંગ ફી,ટેક્સ બધા ની સાથે).
ગેરેન્ટી સાથે વ્યસન છોડવાની દવા. માત્ર ગુટખા , બીડી , સિગારેટ , તમાકુ અને તમાકુ ની પ્રોડક્ટનું વ્યસન છોડવાની દવા મળશે.
ગુટખા નાં વ્યસન નાં લીધે મોં સાંકડું થઇ ગયું હોય તો , ગુટખા છોડવા ની દવા કરી આપી ને મોં પહોળું કરી આપવા માં આવશે
મોં માં એક કે બે આંગળી જતી હોય તો ત્રણ આંગળી જાય તેટલું મોં ખુલ્લું થઇ સકે તેવી દવા કરી આપવા માં આવશે.